
પીવી સિંધુ બાદ લક્ષ્યે પણ કર્યું શાનદાર પ્રદર્શન, પ્રી-ક્વાર્ટર્સમાં સીધી મળી એન્ટ્રી
Pre-Quarter Final પીવી સિંધુ- પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે ખૂબ જ સારી શરૂઆત થઈ હતી, જેમાં સ્ટાર ટેનિસ ખેલાડી પીવી સિંધુએ તેની બીજી ગ્રુપ મેચમાં એસ્ટોનિયાની ક્રિસ્ટા કુબાને 2 સીધા સેટમાં હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. અત્યાર સુધી સિંધુએ પેરિસ ઓલિમ્પિકની બંને મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં તેણે એકતરફી મેચ જીતી છે. સિંધુએ…