Republic Day: પ્રજાસત્તાક દિવસ પર ધ્વજારોહણ થાય કે ધ્વજવંદન? જાણો બંને વિશેના ફરક!
Republic Day 2025- ભારતમાં પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ બે મહત્વના રાષ્ટ્રીય પર્વ છે. આ બંને દિવસો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, અને આ પ્રસંગોએ ભારતના રાષ્ટ્રધ્વજને જુદી જુદી રીતે ફરકાવવામાં આવે છે. પરંતુ આપણામાંના ઘણાને ખબર નહીં હોય કે ધ્વજારોહણ અને ધ્વજા ફરકાવવો બંને વચ્ચે શું તફાવત છે. ધ્વજારોહણ એટલે શું અને ક્યારે…