ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર વિશેષ ધ્યાન, અમિત શાહે મહારાષ્ટ્રમાં ભાજપનો ઢંઢેરો બહાર પાડ્યો

ખેડૂતો-   કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ઢંઢેરો જાહેર કર્યો છે. આ ઢંઢેરામાં ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ઠરાવ પત્ર બહાર પાડતા અમિત શાહે કહ્યું કે આ મહારાષ્ટ્રની આકાંક્ષાઓનો ઠરાવ પત્ર છે. આમાં ખેડૂતોનું સન્માન અને ગરીબોનું કલ્યાણ છે. આની અંદર જ મહિલાઓનું સ્વાભિમાન રહેલું છે….

Read More