
અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયોને લઈને વિદેશ મંત્રીએ સંસદમાં આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં દેશનિકાલના મુદ્દા પર જવાબ આપતા કહ્યું કે ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા છે. દેશનિકાલ પ્રથમ વખત નથી. વિદેશ મંત્રીએ પોતાના નિવેદનમાં જૂના આંકડાઓ પણ ટાંક્યા. તેમણે કહ્યું કે 2012થી દેશનિકાલ હેઠળ લોકોને લશ્કરી વિમાન દ્વારા પાછા મોકલવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતીયો સાથે કોઈપણ રીતે દુર્વ્યવહાર…