
પહેલગામ આતંકી હુમલાની તપાસ NIA કરશે, ગૃહ મંત્રાલયે સોંપી જવાબદારી
પહેલગામ આતંકી હુમલાની તપાસ NIA કરશે – કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી દીધી છે. ગૃહ મંત્રાલય (MHA) એ આ સંબંધમાં સત્તાવાર સૂચના જારી કરી છે. હવે NIA આ મામલે ઔપચારિક રીતે કેસ નોંધશે અને વિગતવાર તપાસ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર NIAની ટીમ પહેલગામમાં પહેલાથી જ હાજર હતી…