
જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ચૂંટાયા, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ચૂંટાયા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારના નામને મંજૂરી આપવામાં આવી છે. કાયદા મંત્રાલયે આગામી સીઈસી તરીકે નિમણૂક માટે સૂચના પણ બહાર પાડી છે. કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે….