મહેમદાવાદના તારલાઓએ શહેરનું ગૌરવ વધાર્યું, મુસ્લિમ એજયુકેશન ગ્રુપ દ્વારા કરાયુ સન્માન
મહેમદાવાદના ફૈઝાન મલેક અને અનશ ભઠિયારાએ શહેરનું ગૌરવ વધારીને માતા-પિતાનું નામ રોશન કર્યું છે. આ બે તારલાઓનું મહેમદાવાદ મુસ્લિમ સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા સર્વોદય કો,ઓપરેટીવ સોસાયટીમાં શાલ ઓઢાડી અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા,શહેરના મલેકવાડામાં રહેતા ફૈઝાન સુબામીંયા મલેકે તેમના ધ્યેય પ્રાપ્તિ માટે અથાગ મહેનત કરીને લક્ષને પ્રાપ્ત કરીને CIFSની તમામ પરિક્ષામાં ઉતર્ણી કરીને…