મહેમદાવાદમાં નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો,અનેક લોકોએ સેવાનો લીધો લાભ!

મહેમદાવાદમાં નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ  કેમ્પનું સફળ આયોજન મોહમ્મદી મદ્રસામાં કરવામાં આવ્યું હતું , આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ મહેમદાવાદના સોકત મોહલ્લા યંગ કમિટી તથા મોહમ્મદી મદ્રસાના સંયુકત ઉપક્રમે  યુનિટી હોસ્પિટલ ખેડાના સહયોગથી કરવામાં આવ્યું હતું . આ મેડિકલ કેમ્પમાં  ભારે સંખ્યામાં લોકોએ નિ:શુલ્ક સેવાનો લાભ લીધો હતો.  નોંધનીય છે કે યંગ કમિટી તથા મોહમ્મદી મદ્રસા…

Read More

મહેમદાવાદના કેસરા ગામે બંધારણ ગૌરવ અભિયાન કાર્યક્રમ યોજાયો

ભારત સરકારે ભારતના બંધારણના સ્વીકારના 75 વર્ષની ઉજવણી કરવા માટે એક વર્ષ લાંબી ઐતિહાસિક ઉજવણી શરૂ કરવાની જાહેરાત કરી છે, જે એક સીમાચિહ્નરૂપ છે, જે આપણા લોકશાહીની નોંધપાત્ર સફર અને આપણા સ્થાપક સિદ્ધાંતો અને બંધારણીય મૂલ્યોના સ્થાયી વારસાને પ્રતિબિંબિત કરે છે, ભાજપે બંધારણ ગૌરવ અભિયાનની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. મહેમદાવાદ તાલુકાના કેસરા…

Read More

મહેમદાવાદના તારલાઓએ શહેરનું ગૌરવ વધાર્યું, મુસ્લિમ એજયુકેશન ગ્રુપ દ્વારા કરાયુ સન્માન

મહેમદાવાદના ફૈઝાન મલેક અને અનશ ભઠિયારાએ શહેરનું ગૌરવ વધારીને માતા-પિતાનું નામ રોશન કર્યું છે. આ બે તારલાઓનું મહેમદાવાદ મુસ્લિમ સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા  સર્વોદય કો,ઓપરેટીવ સોસાયટીમાં શાલ ઓઢાડી અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા,શહેરના મલેકવાડામાં રહેતા ફૈઝાન સુબામીંયા મલેકે તેમના ધ્યેય પ્રાપ્તિ માટે અથાગ મહેનત કરીને  લક્ષને પ્રાપ્ત કરીને CIFSની તમામ પરિક્ષામાં ઉતર્ણી કરીને…

Read More
મહેમદાવાદ

મહેમદાવાદ એજ્યુકેશન ગ્રુપનો પ્રથમ સમસ્ત મુસ્લિમ સમાજનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

મહેમદાવાદ મુકામે આજરોજ કચેરી દરવાજા બહાર ડૉ. આંબેડકર હોલમાં  મુસ્લિમ  સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો, આ કાર્યક્રમમાં મહેમદાવાદ તાલુકાના મુસ્લિમ સમાજના વિધાર્થીઓ કે જેઓ ધાેરણ 10 અને 12માં 60 ટકાથી ઉતર્ણી થયા હતા તેમનો સન્માન કરીને તેમને ઇનામ આપવામાં આવ્યા હતા. આ એજ્યુકેશનના કાર્યક્રમમમાં ગામના ઓગેવાનો સહિત વડીલો ,યુવાનો…

Read More
મહેમદાવાદ

મહેમદાવાદમાં મુસ્લિમ તેજસ્વી વિધાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાશે

મહેમદાવાદ મુસ્લિમ  સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે. આ મુસ્લિમ સમાજ ગ્રુપ દ્વારા મહેમદાવાદ તાલુકાના મુસ્લિમ સમાજના વિધાર્થીઓ કે જેઓ ધાેરણ 10 અને 12માં 60 ટકાથી ઉતર્ણી થયેલા છે તેમનો સન્માન સમારોહ રાખીને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મહેમદાવાદ કચેરી દરવાજા બહાર ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલમાં તારીખ  20-10-2024ના…

Read More