
ગુજરાત મિલ્લી કાઉન્સિલના પ્રમુખ મુફતી રિઝવાન તારાપુરીએ પહેલગામ આતંકવાદી હુમલાની કરી સખત નિંદા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26થી વધુ પ્રવાસીઓના મોત નિપજ્યા છે. આતંકવાદીઓએ પ્રવાસીઓ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં 26થી વધુ પ્રવાસીઓના મોત નિપજ્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ સમગ્ર દેશ ભયભીત છે અને આતંકવાદીઓના કાયરતાપૂર્ણ કૃત્યની સખત નિંદા કરવામાં આવી રહી છે. ગુજરાત મિલ્લી કાઉન્સિલના પ્રમુખ મુફતી રિઝવાન…