ચંડોળા રાહત શિબિરની માંગ

પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખે ચંડોળાના બેઘર થયેલા ભારતીયો માટે રાહત શિબિરની કરી માંગ

 રાહત શિબિરની માંગ – અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ છે, બે દિવસમાં 2000થી વધુ ગેરકાયદે મકાનો તોડીને લાખો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.આ મેગા ડિમોલિશનની કામગીરીમાં આ વિસ્તારમાં રહેતા ભારતીય ગરીબ અને મજૂરવર્ગ પરથી છત હટી જતા તેઓ બેઘર થઇ ગયા છે. આ લોકો પાસે…

Read More