
વડોદરા જિલ્લા કોર્ટમાં ચોંકાવનારી ઘટના,મહિલા PIએ વકીલને માર્યો લાફો
પોલીસ ઇન્સ્પેક્ટર સી. એચ. આસુંદ્રા – ગુજરાતના વડોદરા જિલ્લા કોર્ટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ગોરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સી. એચ. આસુંદ્રા પર અમદાવાદના વકીલ શેખ મહમૂદ આદિલને કોર્ટ પરિસરમાં લાફો મારવાનો આરોપ લાગ્યો છે. આ ઘટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ. કે. શાહની કોર્ટમાં બની હતી, જેના સાક્ષી ન્યાયાધીશ, કોર્ટ…