
PF ખાતામાં જમા રકમ પર 8.25% વ્યાજ દર બરકરાર
PF ખાતામાં જમા રકમ- કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે પીએફ ખાતામાં જમા રકમ પર વ્યાજ દર 8.25% જાળવી રાખવાના EPFOના નિર્ણયને મંજૂરી આપી છે. અગાઉ, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ 28 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી બેઠકમાં વ્યાજ દર 8.25% પર જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. અગાઉ, નાણાકીય વર્ષ 2023-24 માટે વ્યાજ દર…