અંકલેશ્વર GIDC ની કંપનીમાં બ્લાસ્ટ થતા 4 લોકોના મોત, અનેક ઘાયલ

ભરૂચની અંકલેશ્વર GIDC માં મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર લોકોનાં મોત થયા છે. મળતી માહિતી અનુસાર, ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ચારનાં મોત થયાના અહેવાલ છે. હાલ ઘટનાસ્થળે પોલીસની ટીમ પહોચી છે. નોંધનીય છે કે અંકલેશ્વર GIDC માં એકવાર ફરી ઔદ્યોગિક દુર્ઘટના બની છે. અહીં આવેલી ડેટોક્સ…

Read More

ગુજરાતના અંકલેશ્વરમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતના અંકલેશ્વર શહેરમાં રવિવારે એક ખાસ સંયુક્ત ઓપરેશનમાં રૂ. 5,000 કરોડનું કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું.દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસની સંયુક્ત ટીમે અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીના પરિસરમાં દરોડો પાડ્યો હતો, જે દરમિયાન 518 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. બજાર કિંમત 5,000 કરોડ રૂપિયાથી વધુ છે. નોંધનીય છે કેઅંકલેશ્વરમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો…

Read More