
અંબાજીમા ગબ્બર દર્શન અને રોપ વે સેવા આજથી ત્રણ દિવસ સુધી રહેશે બંધ
ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર દર્શન અને રોપ વે સેવા આજથી ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી આ સેવા ઉપલબ્ધ નહીં હોય. અંબાજી ગબ્બર પર આ નિર્ણય મધમાખીના પૂડા ઉડાડવાની કામગીરીને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે. આ માહિતી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. ટ્રસ્ટના…