
અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે!
અંબાલાલ પટેલે કરી મોટી આગાહી: ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે, અને રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં જૂલાઈની શરૂઆતમાં રાજ્યના અનેક ભાગોમાં તોફાની વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ…