
અંબાલાલ પટેલે આપી ચેતવણી, ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે!
અંબાલાલ પટેલે આપી ચેતવણી: ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, 27 જુલાઈથી મહીસાગર અને વડોદરા પંથકમાં અતિભારે વરસાદની શક્યતા છે, જ્યાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે. ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ મેઘમહેર રહેવાની સંભાવના છે. અંબાલાલ પટેલે આપી ચેતવણી: અંબાલાલ પટેલે…