ઝહીર ખાન અને અવશે અજમેર દરગાહમાં હાજરી આપી, ચાદર ચઢાવી અને પ્રાર્થના કરી

અજમેર શરીફ દરગાહ, જે વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. શુક્રવારે (18 એપ્રિલ), ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન અને યુવા બોલર અવેશ ખાન મુલાકાત માટે ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર પહોંચ્યા હતા. ઝહીર ખાન અને અવેશ ખાન  દરગાહ પર પહોંચ્યા ત્યારે તેમને જોવા માટે ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી. ઝહીર ખાન…

Read More

અજમેર દરગાહમાં મહાશિવરાત્રીના દિવસે આ સંગઠને પૂજા કરવા માટે કલેક્ટર પાસે માંગી મંજૂરી!

હિન્દુ સેનાએ અજમેર જિલ્લા કલેક્ટરને પત્ર મોકલીને મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર અજમેર દરગાહ ની નીચે કતિથ ગર્ભગૃહમાં સ્થિત સંકટ મોચન મહાદેવ શિવ મંદિરમાં પૂજા કરવાની પરવાનગી માંગી છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું કે આ મંદિર હિન્દુઓનું એક પ્રાચીન ધાર્મિક સ્થળ છે, જ્યાં સદીઓથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં પૂજા…

Read More

કાશી, મથુરા અને સંભલ બાદ હવે અજમેર દરગાહ પણ છે નિશાના પર?કોર્ટે સ્વીકારી અરજી!

હિન્દુ પક્ષે દેશની સૌથી પ્રખ્યાત દરગાહમાંની એક અજમેર દરગાહ પર દાવો કર્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દરગાહ સંકટ મોચન મહાદેવ મંદિર છે. આ મામલામાં અજમેર સિવિલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે તે અરજી સ્વીકારી લીધી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એક મંદિર છે. હિન્દુ સેનાના…

Read More