
અજમેર દરગાહનો થશે સર્વે..? શિવ મંદિરનો કરાયો દાવો, કોર્ટ કરશે સુનાવણી
અજમેર દરગાહનો થશે સર્વે – ખ્વાજા ગરીબ નવાઝ દરગાહને શિવ મંદિર હોવાનો દાવો કરવાના કેસમાં મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હિંદુ સેના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે દરગાહની જગ્યાએ ભગવાન શિવનું મંદિર હતું, જેમાં પુરાવા તરીકે એક વિશેષ પુસ્તક રજૂ કરવામાં આવ્યું હતું. 1910માં પ્રકાશિત એક પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે…