મહુધામાં વરસાદનો કહેર વચ્ચે કાઉન્સિલર સહેજાદ મલેકની પ્રશંસનીય રાહત કામગીરી

 ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં  આજે વહેલી સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધી ભારે વરસાદે ભારે તાંડવ મચાવ્યો છે. મહુધામાં 157 મિ.મી  જેટલો  વરસાદ ખાબકતા શહેરના નીચાણવાણા વિસ્તાર સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા જેના લીધે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, અનેક વિસ્તારમાં વરસાદનું પાણી ઘરમાં ઘૂસી ગયું હતું જેના લીઘે મુશ્કેલી…

Read More

ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

અતિભારે વરસાદ:  ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે, જેમાં ચાર હવામાન સિસ્ટમના સક્રિય થવાથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા…

Read More

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે!

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી:   ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે, અને રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં જૂલાઈની શરૂઆતમાં રાજ્યના અનેક ભાગોમાં તોફાની વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ…

Read More

ગુજરાતમાં 142 તાલુકામાં ભારે વરસાદ, નર્મદાના નાંદોદમાં સૌથી વધુ 8.66 ઇંચ ખાબક્યો

Gujarat Today Rain:ગુજરાતમાં ચોમાસું 2025એ જોરદાર શરૂઆત કરી છે, જેના કારણે રાજ્યભરમાં દરરોજ વરસાદી માહોલ જામ્યો છે. સુરત જિલ્લા બાદ હવે નર્મદા જિલ્લામાં ભારે વરસાદે પ્રભુત્વ જમાવ્યું છે. મંગળવારે સુરત અને નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે રાજ્યના 143 તાલુકાઓમાં વરસાદે મેઘમહેર કરી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા અનુસાર, 24 જૂન 2025ના સવારે…

Read More

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 4 કલાકમાં 7.24 ઈંચ વરસાદ, તાપી નદીનો વીયર-કમ-કોઝવે બંધ

સુરત વરસાદ: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સોમવાર, 23 જૂન 2025ના રોજ સવારથી જ સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, ખાસ કરીને સુરતમાં, વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં માત્ર ચાર કલાકમાં 7.24 ઈંચ વરસાદ નોંધાયો છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દૃશ્યો…

Read More
કચ્છ

કચ્છમાં અતિભારે વરસાદથી ભારે તારાજી, ઠેર ઠેર જળબંબાકાર

કચ્છ: ગુજરાતમાં અતિભારે વરસાદથી જનજીવન ખોરવાઇ ગયું છે , અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાતંર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. રાજ્યમાં તબાહી મચાવનારી સિસ્ટમ કચ્છના ભુજથી 60 અને નલિયાથી 80 કિલોમીટરના અંતરે…

Read More
આજી ડેમ ઓવરફલો

રાજકોટનો આજી ડેમ ઓવરફલો! અનેક વિસ્તાર જળબંબાકાર

આજી ડેમ ઓવરફલો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે, મંગળવારે ગુજરાતમાં 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં દ્વારકાનાં ખંભાળિયામાં સૌથી વધુ 18 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. જ્યારે જામનગરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જામનગરમાં 15 ઇંચ, જામજોધપુર અને લાલપુરમાં 13 ઇંચ, જ્યારે જામનગરના કાલાવાડ, રાણાવાવમાં 11 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. ત્રણ ત્રણ…

Read More
 HEAVY RAIN

ગુજરાતમાં 126 તાલુકામાં મેઘરાજાની શાહી સવારી, કચ્છમાં ધમધમાટી,અબડાસામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

 HEAVY RAIN  ગુજરાતમાં ભારે વરસાદને લઇને હવામાન વિભાગે અનેક જિલ્લાઓને અલર્ટના નિર્દેશ આપ્યા છે. રાજ્યના 126 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. કચ્છમાં મેઘરાજાની શાહી સવારી જોવા મળી રહી છે. સરકારના આંકડા મુજબ  આજે સૌથી વધુ સવા 4 ઈંચ વરસાદ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં નોંધાયો  આ ઉપરાંત પાટણના સરસ્વતી તાલુકામાં સાડા 3 ઈંચ, પાટણમાં 3 ઈંચ…

Read More