પ્રખ્યાત અભિનેતા અતુલ પરચુરેનું 57 વર્ષની ઉંમરે નિધન

પ્રખ્યાત મરાઠી અભિનેતા અતુલ પરચુરે નું નિધન થયું છે. તેઓ 57 વર્ષના હતા. અતુલ પરચુરેના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જ્યારે તેઓ મરાઠી ફિલ્મો અને થિયેટરમાં લોકપ્રિય હતા, ત્યારે તેઓ બોલિવૂડ ફિલ્મોમાં પણ લોકપ્રિય ચહેરો હતા. તેણે શાહરૂખ ખાનની ‘બિલ્લુ’, સલમાન ખાનની ‘પાર્ટનર’ અને અજય દેવગનની ‘ઓલ ધ બેસ્ટ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું…

Read More