
અદિતિ રાવ હૈદરીના પતિ સિદ્ધાર્થ સાથેના ખાસ પળોના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ સૂર્યનારાયણે 16 સપ્ટેમ્બર 2024ના રોજ તેમના લગ્નની જાહેરાત કરીને ચાહકોને રોમાંચિત કર્યા હતા. ત્યારબાદ બંનેએ તેલંગાણાના 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કર્યા. સમારોહમાં માત્ર ખાસ લોકો જ હાજર રહ્યા હતા. સાદા લગ્ને સૌના દિલ જીતી લીધા હતા. આ કપલે ફરી એકવાર લગ્ન કરી લીધા છે. તેણે 27 નવેમ્બરના રોજ અલીલા…