
વરસાદના લીધે મેચ રદ થતા ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં,અફઘાનિસ્તાન માટે ભારે મુશ્કેલી!
Australia in the semifinals – ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ત્રીજી સેમિફાઇનલ ટીમ નક્કી થઈ ગઈ છે. બે વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે. લાહોરમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી અને રદ કરવામાં આવી હતી. આ કારણે, ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે, જ્યારે…