
અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રાની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત,AIથી ફાયર વિભાગે રૂટ પ્લાન બનાવ્યો
અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રા: અમદાવાદ શહેર આવતીકાલે ભવ્ય અને ધાર્મિક ઉલ્લાસથી ભરેલી 148મી શ્રી જગન્નાથજીની રથયાત્રાનું સાક્ષી બનશે. ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રથયાત્રા માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને સુરક્ષા એજન્સીઓએ તૈયારી પૂર્ણ કરી છે. આ વર્ષે રથયાત્રા દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને અને યાત્રા નિર્વિઘ્ન રીતે પૂરું થાય તે માટે…