
અમદાવાદમાં 700 વર્ષ જૂના ત્રિકમજી મંદિરની જમીન પર ભૂમાફિયાનો કબજો, 7 આરોપીઓ સામે FIR
અમદાવાદ જમાલપુર ત્રિકમજી મંદિર – અમદાવાદના જમાલપુરમાં આવેલા 700 વર્ષ જૂના પૌરાણિક ત્રિકમજી મંદિરની જમીન પર ભૂમાફિયાઓએ ગેરકાયદેસર કબજો જમાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ચેરિટી કમિશનરની કચેરીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં સિમરન ડેવલોપર્સ નામના બિલ્ડર સહિત સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ અને ફરિયાદની વિગતો અમદાવાદ જમાલપુર ત્રિકમજી મંદિર – વસ્ત્રાપુર બહુમાળી…