
અમદાવાદમાં વકફની જમીન પચાવનાર સલીમખાનના ઘરે EDના દરોડા
અમદાવાદ વકફ કૌભાંડ- અમદાવાદ શહેરમાં વકફની જમીનનો દુરુપયોગ કરી ગેરકાયદે બાંધકામો કરનાર સલીમખાન જુમ્માખાન પઠાણના નિવાસસ્થાન સહિત 10 સ્થળોએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટા પાયે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી જમાલપુર, ખેડા અને અન્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર જગાવી છે, જેના કારણે સલીમખાન પઠાણ હવે EDના રડાર પર…