રાહુલ ગાંધી આવતીકાલથી ગુજરાતના પ્રવાસે,AAP સાથે ગઠબંધન નહીં

રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે : કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 26થી 28 જુલાઈ, 2025 દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ આણંદમાં આયોજિત તાલીમ શિબિરનું ઉદ્ઘાટન કરશે અને જિલ્લા પ્રમુખો સાથે 2027ની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની વ્યૂહરચના નક્કી કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટપણે જણાવ્યું…

Read More

ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફારઃ અમિત ચાવડા ફરીથી પ્રદેશ અધ્યક્ષ, તુષાર ચૌધરી બન્યા વિધાનસભા નેતા

 અમિત ચાવડા: ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલતી નેતૃત્વની અનિશ્ચિતતા હવે ખતમ થઈ છે. પાર્ટી હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (Gujarat Pradesh Congress Committee)ના અધ્યક્ષ પદે અમિત ચાવડા (Amit Chavda)ની બીજી વખત નિમણૂક કરી છે. આ ઉપરાંત, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા (Congress Legislative Party Leader) તરીકે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને પ્રભાવશાળી આદિવાસી નેતા તુષાર ચૌધરી (Tushar Chaudhary)ને…

Read More