
અમેરિકાના મુસ્લિમોએ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યું સમર્થન! કમલા હેરિસને આ કારણથી નકારી!
અમેરિકાના મુસ્લિમો અમેરિકાની રાજનીતિમાં મિશિગન રાજ્ય મહત્ત્વનું માનવામાં આવે છે. સામાન્ય રીતે મિશિગનમાં ડેમોક્રેટિક પાર્ટીને સમર્થન મળે છે, પરંતુ આ વખતે ચિત્ર ઊલટું છે. અત્યાર સુધીના પરિણામોમાં ડોનાલ્ડ ટ્રમ્પ આગળ છે, જ્યારે કમલા હેરિસ પાછળ છે. અત્યાર સુધીની ગણતરી મુજબ ડોનાલ્ડ ટ્રમ્પને 52.3 ટકા વોટ મળ્યા છે જ્યારે કમલા હેરિસને લગભગ 46 ટકા વોટ મળ્યા…