
અમેરિકાના લોસ એન્જલસમાં હાઇ સ્પીડ કારે મચાવી તબાહી
અમેરિકાના લોસ એન્જલસમાં મોટી દુર્ઘટના ઘટી છે, હાઇસ્પીડમાં આવી રહેલી કાર ભીડમાં ઘૂસી જતા 20થી વધુ લોકો ઘાયલ થયા હતા અને પાંચની હાલત ખુબ ગંભીર હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર હોલીવુડના સાન્ટા મોનિકા બુલવર્ડ પર અચાનક એક હાઇ સ્પીડ કારે તબાહી મચાવી દીધી, કારે ભીડ પર ચડી જતા અફાતફરીનો માહોલ સર્જાયો હતો, ઘટનામાં ઘાયલ…