
અમેરિકાએ PM મોદીને હરાવવા માટે રચી હતી સાજિશ! અમેરિકાના વિદેશ વિભાગના ભૂતપૂર્વ અધિકારીનો દાવો
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ અધિકારી માઇક બેન્ઝના દાવાએ હલચલ મચાવી દીધી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ અનુસાર, બેન્ઝે દાવો કર્યો છે કે અમેરિકાએ મીડિયા પ્રભાવનો ઉપયોગ કરીને, સોશિયલ મીડિયા સેન્સરશીપને પ્રોત્સાહન આપીને અને વિપક્ષી ચળવળોને નાણાકીય મદદ આપીને ભારત અને બાંગ્લાદેશ સહિત ઘણા દેશોની રાજનીતિને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે એવો પણ દાવો…