
મહિલાના મૃત્યુ બાદ અલ્લુ અર્જુને વીડિયો જાહેર કરીને પરિવારને 25 લાખ સહાયની કરી જાહેરાત
અલ્લુ અર્જુને વીડિયો જાહેર કરીને – એક્ટર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ગુરુવારે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન પુષ્પા 2ના પ્રીમિયર દરમિયાન નાસભાગને કારણે એક મહિલાનું પણ મોત થયું હતું. આ મામલે અલ્લુ અર્જુન અને અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર…