
રાજ્યસભામાં વકફ બિલ પર JPC રિપોર્ટ રજૂ કરાયો, ખડગેએ કહ્યું : ‘બનાવટી રિપોર્ટ સ્વીકારશે નહીં
વકફ બિલ પર JPC રિપોર્ટ – વકફ સુધારા વિધેયક પર જેપીસી અહેવાલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. ગૃહમાં અહેવાલ રજૂ થતાં જ વિપક્ષે રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો. વિપક્ષના કેટલાક સભ્યો પણ વેલમાં આવી ગયા હતા. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે વક્ફ બોર્ડ પર જેપીસીના રિપોર્ટમાં ઘણા સભ્યોની અસહમતિ છે. ખડગેએ આરોપ લગાવ્યો…