
PM મોદીની ખુલ્લી ચેતવણીઃઆતંકવાદીઓનો જડમૂળથી કરી નાંખીશું ખાત્મો
PM મોદીની ખુલ્લી ચેતવણી પહેલગામ આતંકી હુમલા બાદ બિહારની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સાથે સાથે સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો છે કે હવે આતંકવાદને જડમૂળથી ખતમ કરવાનો સમય આવી ગયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું કે દેશના દુશ્મનોએ ભારતની આત્મા પર હુમલો કરવાની હિંમત કરી છે. હું સ્પષ્ટપણે કહી રહ્યો છું કે, જે…