
રામ મંદિરને ઉડાવી દેવાની સાજિશ,આતંકવાદી અબ્દુલ રહેમાન ISIના હતો સંપર્કમાં
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદથી ધરપકડ કરાયેલા અબ્દુલ રહેમાનએ રામ મંદિર ને ઉડાવી દેવાના કાવતરાનો ખુલાસો કર્યો છે. તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ દરમિયાન અબ્દુલે જણાવ્યું કે તેણે બે વાર રામ મંદિરની રેકી પણ કરી હતી. રામ મંદિર પર ફેંકવા માટે તેને બે હેન્ડગ્રેનેડ પૂરા પાડવામાં આવ્યા હતા, જોકે, તે ગુનો કરે તે પહેલાં જ,…