
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ બસ પર કર્યો ગોળીબાર, 50 લોકોના મોત
ખૈબર પખ્તુનખ્વામાં – ગુરુવારે, આતંકવાદીઓએ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મુસાફરોથી ભરેલી ત્રણ ટ્રેનો પર હુમલો કર્યો . આ હુમલામાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા હતા અને 14 લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. આતંકવાદીઓએ અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વામાં કુર્રમ જિલ્લામાં આ હુમલો કર્યો હતો. કુર્રમ…