
આદિવાસી શિષ્યવૃત્તિ મામલે કૉંગ્રેસ-આમ આદમી પાર્ટીએ કર્યું વોકઆઉટ
કૉંગ્રેસ-આમ આદમી પાર્ટીએ કર્યું વોકઆઉટ – ગુજરાત વિધાનસભાનો બજેટ સત્ર આજે પાંચમો દિવસ ચાલી રહ્યો છે. વિધાનસભા ગૃહમાં આદિવાસી વિદ્યાર્થીઓને આપવામાં આવેલી શિષ્યવૃત્તિના મુદ્દે મોટી હોબાળો થયો હતો. આ મુદ્દે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વોકઆઉટ કરીને વિધાનસભા ગૃહ છોડી દીધું હતું. ધારાસભ્યોએ વિધાનસભા ગૃહની બહાર સરકાર વિરોધી નારાઓ લગાવ્યા હતા. કૉંગ્રેસ-આમ આદમી પાર્ટીએ…