ગુજરાતમાં કુપોષણની ગંભીર સ્થિતિ: સરકારના કરોડોના ખર્ચ છતાં આદિવાસી બાળકો કુપોષિત

ગુજરાતમાં કુપોષણ:  ગુજરાત સરકાર દર વર્ષે બજેટમાં કુપોષણ નાબૂદી માટે કરોડો રૂપિયા ફાળવે છે, પરંતુ રાજ્યમાં કુપોષણની સ્થિતિ સુધરવાને બદલે બગડી રહી છે. કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કરેલા રિપોર્ટમાં ગુજરાતમાં કુપોષણની ગંભીર સ્થિતિનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણનો શિકાર છે, જે દર્શાવે છે કે રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં…

Read More