ડિજિટલ ફ્રોડ રોકવા RBI ગવર્નરનું મોટું નિવેદન, સ્પેશિયલ ઇન્ટરનેટ ડોમેન શરૂ કરવામાં આવશે!

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ડિજિટલ પેમેન્ટ્સમાં છેતરપિંડીના વધતા જતા કેસોને પહોંચી વળવા બેંકો અને નોન-બેંકિંગ એકમો માટે ખાસ ઈન્ટરનેટ ડોમેન્સ…bank.in અને fin.in… લોન્ચ કરવાની જાહેરાત કરી છે. શુક્રવારે દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા વિશે માહિતી આપતા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ડિજિટલ પેમેન્ટમાં છેતરપિંડીના વધતા કિસ્સાઓ ચિંતાનો વિષય છે. આનો સામનો કરવા…

Read More