
ઇઝરાયેલે ગાઝાના એક મુસ્લિમને મારવા માટે ખર્ચ્યા 3.5 લાખ, અમેરિકા સાથે નવા શસ્ત્રો ખરીદવાની કરી ડીલ
ગાઝાના એક મુસ્લિમને મારવા માટે ઈઝરાયેલ 3.5 લાખ રૂપિયા ખર્ચ કરશે. વાસ્તવમાં ઈઝરાયેલે અમેરિકા સાથે હથિયારોની ખરીદીને લઈને નવો સોદો કર્યો છે. આ ડીલ હેઠળ ઈઝરાયેલને અમેરિકા પાસેથી 8.8 અબજ ડોલર (લગભગ 7500 કરોડ રૂપિયા)ના શસ્ત્રો મળશે.ગાઝામાં ચાલી રહેલા સંકટનો સામનો કરવા માટે અમેરિકાએ ઈઝરાયેલને આ હથિયાર આપ્યા છે. ઈઝરાયેલ અને ગાઝાના સંગઠન હમાસ વચ્ચે…