ઇઝરાયલે ઇરાન પર કર્યો હુમલો, પરમાણુ સ્થળને બનાવ્યો નિશાન

ઇઝરાયલે ઇરાન પર હુમલો- શુક્રવારે વહેલી સવારે ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો. ઇઝરાયલે રાજધાની તેહરાનને નિશાન બનાવી અને બોમ્બ ફેંક્યા. આ હુમલાથી આખું તેહરાન હચમચી ગયું. આ હુમલામાં ઇઝરાયલે ઇરાનના પરમાણુ સ્થળોનો નાશ કર્યો છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે તેહરાનના ઝડપથી આગળ વધી રહેલા પરમાણુ કાર્યક્રમ અંગે તણાવ નવી ઊંચાઈએ પહોંચ્યો છે….

Read More