રશિયાએ પલટવાર કરતા યુક્રેનના ડિનિપ્રો શહેર પર ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલોથી કર્યો હુમલો
યુક્રેનના ડિનિપ્રો શહેર – અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને યુક્રેનને અમેરિકી નિર્મિત લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવા માટે લીલી ઝંડી આપી હતી. અમેરિકાની પરવાનગી મળ્યા બાદ યુક્રેને રશિયા પર મિસાઈલ છોડી હતી. રશિયાએ હવે આ હુમલાનો જવાબ આપ્યો છે. યુક્રેનનું કહેવું છે કે રશિયાએ તેના શહેર ડીનીપ્રો પર ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલોથી હુમલો કર્યો છે. અમેરિકાની મોટી ભૂમિકા…