
વકફ બિલ પર AIMIMનો દેશવ્યાપી આંદોલનનો ઇશારો!
સંસદમાં વક્ફ સુધારા બિલની રજૂઆત વચ્ચે, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એ દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની વાત કરી છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ શોએબ જમાઈએ કહ્યું છે કે જો મુસ્લિમો પર બળજબરીથી બિલ થોપવાનો પ્રયાસ કરવામાં આવશે તો દેશવ્યાપી આંદોલન થશે અને તેની શરૂઆત દિલ્હીથી થશે. સંભવતઃ શાહીન બાગ તરફ ઈશારો કરીને તેમણે…