
Israel-Iran War: ઈરાને છેલ્લી ઘડી સુધી હાર ન માની, આ 2 ફોન કોલ્સથી ઈઝરાયલ સાથે યુદ્ધ બંધ થયું
Israel-Iran War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો છે. ન્યૂઝવીક મેગેઝિન દ્વારા અમેરિકન રાજદ્વારી સૂત્રોને ટાંકીને આ ખુલાસો કરવામાં આવ્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઈરાને કતાર પર મિસાઈલ છોડતા જ કતારના અમીર અને વડાપ્રધાન અમેરિકા તરફ જોવા લાગ્યા.ન્યૂઝવીકે અમેરિકન રાજદૂતને ટાંકીને કહ્યું કે કતારની ભલામણ પર ટ્રમ્પે મધ્ય પૂર્વના…