
ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં ભારતે બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું, શુભમન ગીલની શાનદાર સદી
ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાની સફર જીત સાથે શરૂ કરી છે. દુબઈમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા જ મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને પોતાનું ખાતું ખોલ્યું હતું. ટીમ ઈન્ડિયાને દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ પર 229 રનના ટાર્ગેટને હાંસલ કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો જે મુશ્કેલ સાબિત થઈ હતી અને એક સમયે તે અટકી…