
ઈરાનથી ભારતીય વિદ્યાર્થીઓને લઈને ચાર્ટર્ડ વિમાન દિલ્હી પહોંચ્યું,બીજી ફલાઇટ સવારે 10 વાગે આવશે
ઈરાનના મશહદથી પહેલું ચાર્ટર્ડ વિમાન – ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, ભારતે ‘ઓપરેશન સિંધુ’ શરૂ કરીને પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવાનું કામ શરૂ કર્યું છે. આ કામગીરી હેઠળ, ઈરાનના મશહદથી પહેલું ચાર્ટર્ડ વિમાન શુક્રવારે રાત્રે લગભગ 11:40 વાગ્યે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સુરક્ષિત રીતે ઉતર્યું. આ ફ્લાઇટ ઈરાનમાં…