
ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાથી માત્ર એક કદમ દૂર! અમેરિકા-ઇઝરાયેલ ટેન્શનમાં
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા બાદ ઈરાન અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધોમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાને પોતાના હથિયારો અપગ્રેડ કરવાનું શરૂ કરી દીધું છે. આ સંદર્ભે પરમાણુ બોમ્બ બનાવવાની કામગીરી ઝડપી કરવામાં આવી છે. આ માટે હથિયાર-ગ્રેડ સ્તરની નજીક સમૃદ્ધ યુરેનિયમનું ઉત્પાદન ઝડપથી વધારવામાં આવી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ દેખરેખ સંસ્થાએ તેના તાજેતરના અહેવાલમાં…