
ઉત્તરાખંડમાં UCC મામલે ઉલેમા અને ધાર્મિક સંગઠન એક થયા,હાઇર્કોટમાં કાયદાને પડકાર્યો!
ઉત્તરાખંડમાં UCC – જાન્યુઆરીમાં ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ થયા બાદથી મુસ્લિમ ઉલેમા અને ધાર્મિક સંગઠનો સતત તેનો વિરોધ કરી રહ્યાં છે. હવે જમીયત ઉલેમા-એ-હિંદના મૌલાના અરશદ મદનીએ બુધવારે આ કાયદા વિરુદ્ધ નૈનીતાલ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. કોર્ટ આ અઠવાડિયે આ મામલે સુનાવણી કરી શકે છે. જો કે, આ પહેલા આજે ઉત્તરાખંડમાં યુનિફોર્મ…