બુલંદશહરમાં ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટ થતા મકાન ધરાશાયી, પાંચ લોકોના ઘટનાસ્થળે મોત

ઉત્તર પ્રદેશના સિકંદરાબાદના બુલંદશહર ના ગુલાવતી રોડ પર આવેલી આશાપુરી કોલોનીમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં રાત્રે લગભગ 8 વાગ્યે ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટને કારણે એક ઘરની છત તૂટી પડતાં 5 લોકોનાં મોત થયાં હતાં. અહીં કાટમાળમાંથી 5 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને તેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે…

Read More