
કોંગ્રેસે આ બેઠક પર પ્રિયંકા ગાંધીના નામની કરી જાહેરાત, 3 ઉમેદવારોની યાદી પણ કરી જાહેર
પ્રિયંકા ગાંધી: ચૂંટણી પંચે મંગળવારે સાંજે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ સાથે દેશના અલગ-અલગ રાજ્યોમાં લોકસભા અને વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સના થોડા સમય બાદ કોંગ્રેસ પાર્ટીએ ત્રણ ઉમેદવારોની યાદી બહાર પાડી હતી. જો કે, આ ત્રણ ઉમેદવારો લોકસભા/વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી…