ઋષિ સુનક પરિવાર સાથે PM મોદીને મળ્યા, વડાપ્રધાને શેર કરી તસવીરો

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ઋષિ સુનકનો પરિવાર પણ હાજર હતો. પીએમ મોદીએ બધા સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મીટિંગની તસવીરો શેર કરી છે. આ સાથે પીએમ મોદીએ લખ્યું, ‘બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક અને તેમના પરિવારને મળીને ખૂબ જ ખુશ છું….

Read More