
મહારાષ્ટ્રના CM પદની રેસમાંથી એકનાથ શિંદે બહાર, દેવેન્દ્ર ફડણવીસની દાવેદારી મજબૂત
એકનાથ શિંદે – મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ જંગી જીત મેળવી છે. જે બાદ મહારાષ્ટ્રના આગામી સીએમ કોણ હશે તે અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. જોકે, એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે જોવાનું એ રહે છે કે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે. જ્યાં મહાયુતિમાં સામેલ એકનાથ શિંદે જૂથના લોકો પોતાના…